સુરતસુરત : એક સાથે 19 જિલ્લામાં પોલીસ આવાસોનું કેન્દ્રીય ગૃહમંત્રીના હસ્તે વર્ચ્યુઅલી લોકાર્પણ, તૈયારીઓને આખરી ઓપ અપાયો. સુરતમાં રવિવારના દિવસે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે વર્ચ્યુઅલ પોલીસ આવાસનું લોકાર્પણ કરવામાં આવનાર છે. By Connect Gujarat 28 May 2022 13:08 ISTShare Twitter Share Whatsapp LinkedIn