લાઇફસ્ટાઇલ આજે વિશ્વ સંગીત દિવસ, જાણો કેવી રીતે શરૂ થઈ આ દિવસની ઉજવણી સંગીત દરેક પરિસ્થિતિમાં સાથી છે - સુખ, દુ:ખ, તણાવ, ઉજવણી, પ્રવાસ. સંગીત એક અલગ પ્રકારની શાંતિ પ્રદાન કરે છે. સંગીતનો ઉપયોગ અનેક રોગોના ઉપચાર તરીકે પણ થાય છે. By Connect Gujarat 21 Jun 2024 Share Twitter Share Whatsapp LinkedIn