વાનગીઓવરસાદની ઋતુમાં બનાવો ગરમાગરમ રતાળુપુરી,નોંધી લો રેસીપી ચોમાસાની સિઝન માં ચા સાથે ગરમાગરમ રતાળુપુરી મળી જાય તો મઝા જ પડી જાય. હવે તો બજારમાં પણ નાસ્તાની દુકાનોમાં રતાળુપુરી , ટમેટાપુરી, બટાટાપૂરી આસાનીથી મળી જાય છે. By Connect Gujarat 23 Jun 2024 12:53 ISTShare Twitter Share Whatsapp LinkedIn