મનોરંજનઅક્ષય કુમાર પુત્રી નિતારા સાથે 'અવતાર ધ વે ઓફ વોટર' જોવા પહોંચ્યા સાયન્સ ફિક્શન ફિલ્મ અવતારનો બીજો ભાગ આ દિવસોમાં સિનેમાઘરોમાં ધૂમ મચાવી રહ્યો છે. ત્યારે રવિવારે અભિનેતા અક્ષય કુમાર પુત્રી નિતારા સાથે ફિલ્મ જોવા પહોચ્યા હતા. By Connect Gujarat 19 Dec 2022 11:48 ISTShare Twitter Share Whatsapp LinkedIn