દેશબેંગલુરુમાં વાયુસેના અધિકારીને જાહેરમાં માર મારવામાં આવ્યો; લોહીથી લથપથ મળી આવ્યો વિંગ કમાન્ડર દેશના આઈટી સિટી તરીકે પ્રખ્યાત બેંગલુરુમાંથી એક શરમજનક ઘટના પ્રકાશમાં આવી છે. અહીં ભારતીય વાયુસેનાના ફાઇટર પાઇલટ પર હુમલો કરવામાં આવ્યો છે. By Connect Gujarat Desk 21 Apr 2025 20:39 ISTShare Twitter Share Whatsapp LinkedIn