સ્પોર્ટ્સ BCCIનો ઐતિહાસિક નિર્ણય, મહિલા અને પુરૂષ ક્રિકેટરોને સમાન મેચ ફી મળશે, જય શાહે કરી જાહેરાત.! BCCI એ ગુરુવારે એક ઐતિહાસિક નિર્ણય લીધો છે. નવી નીતિ લાગુ કરીને બોર્ડે હવે મેચ ફીના સ્વરૂપમાં મહિલા અને પુરૂષો વચ્ચેના ભેદભાવને નાબૂદ કરી દીધો છે. By Connect Gujarat 27 Oct 2022 Share Twitter Share Whatsapp LinkedIn