ઓસ્ટ્રેલિયાના દરિયાકાંઠે 29 વ્હેલના મોત, 160 વ્હેલ બીચ પર ફસાય હતી
દરિયાકાંઠે 29 પાયલટ વ્હેલ મૃત્યુ પામી. ઓસ્ટ્રેલિયાની પાર્ક્સ એન્ડ વાઇલ્ડલાઇફ સર્વિસે જણાવ્યું હતું કે પિયા કોર્ટિસ બીચ પર ગુરુવારે લગભગ 160 વ્હેલ આવી હતી.
દરિયાકાંઠે 29 પાયલટ વ્હેલ મૃત્યુ પામી. ઓસ્ટ્રેલિયાની પાર્ક્સ એન્ડ વાઇલ્ડલાઇફ સર્વિસે જણાવ્યું હતું કે પિયા કોર્ટિસ બીચ પર ગુરુવારે લગભગ 160 વ્હેલ આવી હતી.
માલદીવની સંસદીય ચૂંટણીમાં રાષ્ટ્રપતિ મુઈઝ્ઝુ જીત બાદ ચીનના મીડિયા ગ્લોબલ ટાઈમ્સે ભારતની વિદેશ નીતિ પર સવાલ ઉઠાવ્યા છે.
ઇન્ડોનેશિયન જ્વાળામુખી જોવું એ ચીની મહિલા માટે મૃત્યુનું કારણ બની ગયું. જ્યારે તે સળગતા જ્વાળામુખીની નજીક ફોટો માટે પોઝ આપી રહી હતી.
વેસ્ટ ઈન્ડિઝનો ખેલાડી સુનીલ નારાયણ T20 વર્લ્ડ કપ માટે પોતાની નિવૃત્તિ પાછી નહીં લે. T20 વર્લ્ડ કપ 1 જૂનથી વેસ્ટ ઈન્ડિઝ અને અમેરિકામાં રમાશે.
આ મહિનામાં તાઈવાનમાં બીજી વખત ભૂકંપ આવ્યો. સોમવારે સાંજે 5 વાગ્યાથી 12 વાગ્યાની વચ્ચે દેશના પૂર્વ કિનારે 80થી વધુ આંચકા અનુભવાયા હતા.
મંગળવારે રોયલ મલેશિયન નેવી પરેડના રિહર્સલ દરમિયાન હવામાં બે હેલિકોપ્ટર અથડાતા દસ લોકોના મોત થયા છે
ગાઝા પટ્ટીમાં ઈઝરાયેલ સેનાના હુમલા ચાલુ છે. શનિવાર-રવિવારની રાત્રે ઇજિપ્તના સરહદી શહેર રફાહ પર ઇઝરાયેલના હવાઈ હુમલામાં 22 પેલેસ્ટિનિયન માર્યા ગયા હતા.
દક્ષિણ ગાઝા શહેર રફાહ પર રાતોરાત ઇઝરાયેલી હુમલામાં નવ બાળકો સહિત 13 લોકોના મોત થયા છે