સિદ્ધુ મુસેવાલા હત્યા કેસના મુખ્ય આરોપી ગોલ્ડી બ્રારની કેલિફોર્નિયામાંથી ધરપકડ.!
પંજાબી ગાયક સિદ્ધુ મુસેવાલાની હત્યાના મુખ્ય આરોપી ગોલ્ડી બ્રારની ધરપકડ કરવામાં આવી છે.
પંજાબી ગાયક સિદ્ધુ મુસેવાલાની હત્યાના મુખ્ય આરોપી ગોલ્ડી બ્રારની ધરપકડ કરવામાં આવી છે.
અમેરિકી સ્પેસ એજન્સી નાસાની ઓરિયન કેપ્સ્યુલ ચંદ્રની આસપાસની સૌથી દૂરની ભ્રમણકક્ષામાં પ્રવેશી ચૂકી છે.
ગૂગલ તેના એન્ડ્રોઇડ ડિવાઇસ માટે એક નવા ફીચર પર કામ કરી રહ્યું છે. રિપોર્ટ અનુસાર હવે એન્ડ્રોઇડ ફોનના SMS એટલે કે ટેક્સ્ટ મેસેજનો જવાબ ઇમોજીથી આપી શકાશે.
ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડ વચ્ચેની ODI શ્રેણી બાદ ICC ODI ટીમ રેન્કિંગમાં મોટો ફેરફાર થયો છે. આ શ્રેણીમાં મળેલી હાર બાદ ઈંગ્લેન્ડની ટીમ વનડે રેન્કિંગમાં બીજા સ્થાને સરકી ગઈ છે.
અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ 22 મહિના પછી ટ્વિટર પર એકાઉન્ટ રિસ્ટોર કરવામાં આવ્યું છે.
લગભગ 50 લોકો સાથે ટ્વિટર ચલાવી રહેલા એલોન મસ્ક ટ્વિટરમાં સતત ફેરફાર કરી રહ્યા છે.
મેટા-માલિકી ધરાવતી WhatsAppએ તેની બિઝનેસ એપ્લિકેશન માટે એક મુખ્ય અપડેટ બહાર પાડ્યું છે.