દુનિયાથાઈલેન્ડમાં વાયુ પ્રદૂષણ વકર્યું, 2 લાખથી વધુ લોકો બીમાર..! થાઈલેન્ડમાં વાયુ પ્રદૂષણ તેની ટોચ પર છે. પ્રદૂષણને કારણે આકાશમાં ધુમ્મસની ચાદર છવાઈ ગઈ છે. લોકોને ઝેરી હવા શ્વાસ લેવાની ફરજ પડી રહી છે. By Connect Gujarat 12 Mar 2023 10:55 ISTShare Twitter Share Whatsapp LinkedIn