ટેકનોલોજીXiaomi એ તેનું નવું ટેબલેટ લોન્ચ કર્યું, જે 50MP કેમેરા અને 10,610mAh બેટરીથી સજ્જ Xiaomi એ ચીનમાં તેનું નવીનતમ ટેબલેટ Xiaomi Pad 7S Pro રજૂ કર્યું છે. તે Pad 6S Pro નું અનુગામી છે, પરંતુ તેમાં થોડી અલગ ડિઝાઇન અને નવું હાર્ડવેર છે. By Connect Gujarat Desk 29 Jun 2025 12:17 ISTShare Twitter Share Whatsapp LinkedIn