૨૧ જૂન આંતરરાષ્ટ્રિય યોગ દિવસે PM નરેન્દ્ર મોદી જમ્મુ કાશ્મીરમા કાર્યક્રમમાં હાજરી આપશે
ત્રીજી વખત વડા પ્રધાન બન્યા પછી તેમની પ્રથમ સત્તાવાર યાત્રામાં, વડા પ્રધાન નરેન્દ્ર મોદી 20 જૂને જમ્મુ અને કાશ્મીરની મુલાકાત લેશે અને 21 જૂને યોગ દિવસ કાર્યક્રમમાં ભાગ લેશે.
/connect-gujarat/media/media_files/coxylp3wYjLjWCaQitVS.jpg)
/connect-gujarat/media/media_files/YdFdgi5YPy6X81cPoplt.jpg)