ભરૂચ અંકલેશ્વર : પાનોલી GIDC-ઉમરવાડા વચ્ચે નિર્માણ પામેલો બ્રિજ જોઈ રહ્યો છે ઉદ્ઘાટનની રાહ : યુવા કોંગ્રેસ જિલ્લાના અંકલેશ્વરની પાનોલી GIDC અને ઉમરવાડા સહિતના ગામોને જોડતા માર્ગ ઉપર છેલ્લા કેટલાક સમયથી બ્રિજનું કામ પૂર્ણ થઈ ગયું છે By Connect Gujarat Desk 21 Mar 2023 Share Twitter Share Whatsapp LinkedIn