ભરૂચ ભરૂચ: જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં રૂ.838 કરોડના બજેટને આપવામાં આવી મંજૂરી જિલ્લા પંચાયતની બજેટ લક્ષી સામાન્ય સભામાં વર્ષ-2024-25નું રાજ્ય પ્રવૃત્તિના અનુદાન સહિત 838.15 કરોડનું બજેટ સર્વાનુમતે મંજુર કરવામાં આવ્યું હતું. By Connect Gujarat 04 Mar 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત નવસારી : વિપક્ષના વિરોધ વિના જિલ્લા પંચાયતનું રૂ. 1198 કરોડનું બજેટ સર્વાનુમતે મંજૂર… જિલ્લા પંચાયતનું આગામી વર્ષ 2024-25 માટે રૂ. 1198 કરોડનું બજેટ સભાખંડમાં વિપક્ષના કોઈપણ વિરોધ વિના સર્વાનુમતે પસાર કરવામાં આવ્યું હતું. By Connect Gujarat 29 Feb 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ: જિલ્લા પંચાયત,તાલુકા પંચાયતો અને પાલિકાના પ્રમુખ-ઉપપ્રમુખ માટે ભાજપની સેન્સ લેવાની પ્રક્રિયા સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં પ્રમુખ તથા ઉપપ્રમુખની ચૂંટણીને અનુલક્ષીને ભાજપના નિરીક્ષકો દ્વારા દાવેદારો માટેની સેન્સ લેવામાં આવી હતી By Connect Gujarat 01 Sep 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ: વિશ્વ ક્ષય દિન નિમિત્તે જિલ્લા પંચાયત રેસ્ટ હાઉસ ખાતેથી રેલી યોજાઇ આજરોજ વિશ્વ ક્ષય દિન નિમિત્તે જિલ્લા પંચાયત રેસ્ટ હાઉસ ખાતેથી રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા By Connect Gujarat 24 Mar 2023 Share Twitter Share Whatsapp LinkedIn