ભરૂચભરૂચ: નેત્રંગના મોટા માલપોર ગામની કાવેરી ખાડી પર ચેકડેમના દરવાજાને અભાવે પાણીનો થતો વ્યય ! નેત્રંગ તાલુકાના મોટા માલપોર ગામ પાસે આવેલ ચેકડેમના દરવાજા નહિ હોવાથી વરસાદના અમુલ્ય પાણીનો સતત વ્યય થઈ રહ્યો છે By Connect Gujarat 13 Dec 2022 16:56 ISTShare Twitter Share Whatsapp LinkedIn