નામાંકન મંજૂર : અમરેલી-કોંગ્રેસના ઉમેદવાર જેની ઠુમ્મરનું ફોર્મ માન્ય રખાયું, સમર્થકોએ લગાવ્યા 'સત્યમેવ જયતે'ના નારા
જેની ઠુમ્મરના સોંગદનામામાં દર્શાવેલી મિલકત અંગે સ્પષ્ટતા નહીં હોવાનો ભાજપ નેતા રવુ ખુમાણે વાંધો ઉઠાવ્યો છે. જેને લઇને અમરેલી જિલ્લાનું રાજકારણ ગરમાયું હતું
/connect-gujarat/media/post_banners/fdb7e862ed4b228d6324b0680bbf70f5e04e25ffb0d629691f8a80ba1d50b5f3.jpg)
/connect-gujarat/media/post_banners/f545cf1b8eb5440a987849eaea4c0cbbe40ab54c6126a4cb2a01fb9b58aedd7c.jpg)