ભરૂચઅંકલેશ્વર : કાપોદ્રા નજીકથી શંકાસ્પદ ભંગારના જથ્થા સાથે એક ઈસમ ઝડપાયો, રૂ. 2.25 લાખનો મુદ્દામાલ જપ્ત શંકાસ્પદ લોખંડના પતરા અને પાઇપો, લોખંડના નાના-મોટા ટુકડાઓનો ભંગારનો 795 કિલોનો જથ્થો મળી આવ્યો હતો. By Connect Gujarat 18 May 2023 18:12 ISTShare Twitter Share Whatsapp LinkedIn