ભરૂચઅંકલેશ્વર : સંત નિરંકારી મંડળ અંકલેશ્વર બ્રાન્ચ દ્વારા અંગ્રેજી માધ્યમનું ભજન સત્સંગ સહિત આધ્યાત્મિક કાર્યક્રમોનું કરાયું આયોજન અંકલેશ્વર, ભરૂચ, વડોદરા, વિદ્યાનગર અને રાજપીપળાથી મોટી સંખ્યામાં ભક્તજનો ઉપસ્થિત રહી આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો By Connect Gujarat 25 Jun 2023 20:21 ISTShare Twitter Share Whatsapp LinkedIn