ભરૂચઅંકલેશ્વર: દશામાંની મુર્તિના વિસર્જન સમયે અમરાવતી નદીમાં 2 યુવાનોના ડૂબી જતાં મોત અમરાવતી ખાડીમાં દશા માતાજીની મૂર્તિનું વિસર્જન કરવા ગયેલ એક પરિવારના ત્રણ સભ્યો પૈકી બે યુવાનોના ડૂબી જતાં મોત નિપજ્યાં By Connect Gujarat 07 Aug 2022 12:48 ISTShare Twitter Share Whatsapp LinkedIn