વડાપ્રધાન નરેન્દ્ર મોદી 9 ઓક્ટોબરે મહેસાણામાં રૂ.2890 કરોડથી વધુના વિકાસકાર્યોનું કરશે લોકાર્પણ
વડાપ્રધાન મહેસાણા ખાતે રૂ.2890 કરોડથી વધુના વિવિધ વિકાસ કાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકાર વિવિધ વિકાસલક્ષી કાર્યોની જનતાને ભેટ આપી રહી છે,
/connect-gujarat/media/post_banners/28f91226ed5efe98e8c681ff09c505325ba420ac84cb3d5aa5706cddfbab6c0f.jpg)
/connect-gujarat/media/post_banners/ea1659b1b849cd719cbfa792342422bea3732d7d2af43e36df5aaf24c0db3ca6.webp)