ગુજરાતડાંગ : રોજગારી માટે મોટા માળુંગાથી મહારાષ્ટ્ર ગયેલા 14 બંધક શ્રમિકોને મળી મુક્તિ, પરિવારમાં ખુશીનો માહોલ... માનવતા ભૂલેલા શ્રીમંત ખેડૂતે મજૂરોને તેમનું મહેનતાણું તો ન જ આપ્યું પણ તેમને મુક્ત કરવા માટે ઉપરથી રૂપિયા 2 લાખની માંગણી કરી હતી By Connect Gujarat 11 Feb 2023 18:30 ISTShare Twitter Share Whatsapp LinkedIn