CM રૂપાણીના અધ્યક્ષ સ્થાને નાબાર્ડ સ્ટેટ ક્રેડિટ સેમિનાર યોજાયો

New Update
CM રૂપાણીના અધ્યક્ષ સ્થાને નાબાર્ડ સ્ટેટ ક્રેડિટ સેમિનાર યોજાયો

ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના અધ્યક્ષ સ્થાને નાબાર્ડ સ્ટેટ ક્રેડિટ સેમિનાર-2021 યોજાયો હતો. કૃષિમંત્રી આર સી ફળદુ પણ આ સેમિનારમાં હાજર રહ્યાં હતા.

આ સેમિનાર NABARD નેશનલ બેંક ફોર એગ્રિકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ, ગુજરાત રિજીયોનલ ઓફિસ દ્વારા આયોજિત કરાયો હતો. સેમિનારમાં RBI અને નાબાર્ડના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતા. તેમજ કૃષિમંત્રી આર સી ફળદુ પણ આ સેમિનારમાં હાજર રહ્યાં હતા. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ સેમિનારમાં જણાવ્યું હતું કે આ દેશ ધન ધાન્યથી ભરપૂર બને તે માટે ભારત સરકાર અને ગુજરાત સરકાર પોતાની યોજનાઓ બનાવે છે. અને તેને જમીન પર ઉતારવાનું કામ નાબાર્ડ જેવી સંસ્થાઓ કરે છે.

Latest Stories