વલસાડ: ધરમપુર ખાતે રાજ્ય સરકારની ત્રી દિવસીય ચિંતન શિબિરનો પ્રારંભ,CM ભુપેન્દ્ર પટેલ રહ્યા ઉપસ્થિત
સામુહિક ચિંતનથી સામુહિક વિકાસના ધ્યેયમંત્ર સાથે આયોજિત આ ચિંતન શિબિરમાં ઉપસ્થિત સૌને મુખ્યમંત્રીએ કોઈ પણ પરિસ્થિતિમાં અડગ રહેવાની શીખ આપી....
સામુહિક ચિંતનથી સામુહિક વિકાસના ધ્યેયમંત્ર સાથે આયોજિત આ ચિંતન શિબિરમાં ઉપસ્થિત સૌને મુખ્યમંત્રીએ કોઈ પણ પરિસ્થિતિમાં અડગ રહેવાની શીખ આપી....
ધરમપુર નજીક શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ ખાતે તારીખ 27 નવેમ્બરથી ’સામૂહિક ચિંતનથી સામૂહિક વિકાસ તરફ’ની થીમ સાથે 12મી ચિંતન શિબિરનું આયોજન કરાયું.....
નવસારીમાં રૂપિયા 82.07 કરોડના ખર્ચે બનેલા ગુજરાતના સૌથી આધુનિક ST બસ સ્ટેશનનું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું...
ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જામનગર ખાતે રૂ. 226.99 કરોડના ખર્ચે નિર્મિત સૌરાષ્ટ્રના સૌથી લાંબા ફ્લાયઓવર બ્રિજનું લોકાર્પણ કર્યું
સમારોહમાં રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સહિત મંત્રીમંડળના સભ્યોની અધ્યક્ષતામાં 4,474 ઉમેદવારોને નિમણુંક પત્ર એનાયત કરવામાં આવ્યા
ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ખાતે ‘અમદાવાદ ઇન્ટરનેશનલ બુક ફેસ્ટિવલ-2025’ અને ‘ફૂડ ફોર થોટ ફેસ્ટ-2025’નો શુભારંભ કરાવ્યો
સિઝનમાં પ્રથમ વખત ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમની જળસપાટી 138 મીટરનો આંકડો પાર કરી ચૂકી છે, અને હાલમાં એ 138.68 એમ પૂર્ણ ક્ષમતાએ ભરાયો છે.
સોમવારે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિર ખાતે વહેલી સવારથી જ ભક્તોની ભારે ભીડ ઉમટી હતી.તેમજ રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે પણ સોમનાથ મહાદેવના દર્શન કરીને જળાભિષેક કર્યો