🔴 Breaking
ઇંગ્લેન્ડ સામે ગિલની તોફાની ઇનિંગ્સ, ફિફટી સાથે નામે થયો ઐતિહાસિક વર્લ્ડ રેકોર્ડરાજપીપળામાં ભગવાન જગન્નાથ રથયાત્રાને લઈ નર્મદા જિલ્લા પોલીસની યોજાઇ ફ્લેગમાર્ચઅલ્ટો કારને બચાવવા 22 ચક્કાની ટેન્કર ટ્રક રસ્તા પરથી ખાબકી, ડ્રાઇવરની સમયસૂચકતાએ મોટી દુર્ઘટના ટાળીઅંકલેશ્વરમાં 3 પોલીસકર્મી રૂ.1 લાખની લાંચ લેતા ઝડપાયા, બુટલેગરનો ફોન પરત આપવા માંગી હતી લાંચકર્ણથી અશ્વત્થામા સુધી ‘કલ્કી-2’માં અનેક રહસ્યો ખુલશે, ‘મહાભારત’ સાથેના જોડાણ અંગે નિર્દેશકનું નિવેદન…‘અયોધ્યાની આડમાં રાષ્ટ્રની ઓળખ અને શ્રદ્ધા પર હુમલો’, હિન્દુ તીર્થસ્થાનો બની રહ્યા છે નિશાન : CM યોગી આદિત્યનાથભરૂચ: ઇનર વ્હીલ ક્લબનો ૬૧મો પદગ્રહણ સમારંભ યોજાયો, નવનિયુક્ત પ્રમુખ અને તેમની ટીમે શપથ ગ્રહણ કર્યાભરૂચ: નેત્રંગ તાલુકા પંચાયતની બિલોઠી બેઠક પર પેટાચૂંટણીમાં ભાજપ-કોંગ્રેસ-આપ મેદાને, ઉમેદવારી પત્રો ભરાયાઇંગ્લેન્ડ સામે ગિલની તોફાની ઇનિંગ્સ, ફિફટી સાથે નામે થયો ઐતિહાસિક વર્લ્ડ રેકોર્ડરાજપીપળામાં ભગવાન જગન્નાથ રથયાત્રાને લઈ નર્મદા જિલ્લા પોલીસની યોજાઇ ફ્લેગમાર્ચઅલ્ટો કારને બચાવવા 22 ચક્કાની ટેન્કર ટ્રક રસ્તા પરથી ખાબકી, ડ્રાઇવરની સમયસૂચકતાએ મોટી દુર્ઘટના ટાળીઅંકલેશ્વરમાં 3 પોલીસકર્મી રૂ.1 લાખની લાંચ લેતા ઝડપાયા, બુટલેગરનો ફોન પરત આપવા માંગી હતી લાંચકર્ણથી અશ્વત્થામા સુધી ‘કલ્કી-2’માં અનેક રહસ્યો ખુલશે, ‘મહાભારત’ સાથેના જોડાણ અંગે નિર્દેશકનું નિવેદન…‘અયોધ્યાની આડમાં રાષ્ટ્રની ઓળખ અને શ્રદ્ધા પર હુમલો’, હિન્દુ તીર્થસ્થાનો બની રહ્યા છે નિશાન : CM યોગી આદિત્યનાથભરૂચ: ઇનર વ્હીલ ક્લબનો ૬૧મો પદગ્રહણ સમારંભ યોજાયો, નવનિયુક્ત પ્રમુખ અને તેમની ટીમે શપથ ગ્રહણ કર્યાભરૂચ: નેત્રંગ તાલુકા પંચાયતની બિલોઠી બેઠક પર પેટાચૂંટણીમાં ભાજપ-કોંગ્રેસ-આપ મેદાને, ઉમેદવારી પત્રો ભરાયા
Featured

કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ મલ્લિકાર્જૂન ખડગે અને જયરામ રમેશને મોકલી લીગલ નોટિસ, જાણો શું છે મામલો

કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ કથિત ભ્રામક અને અધૂરો વીડિયો શેયર કરવાને લઈ કોંગ્રેસ પાર્ટીને લીગલ નોટિસ મોકલી છે. નોટિસમાં ગડકરીએ કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જૂન ખડગે અને પાર્ટીના મહાસચિવ જયરામ રમેશને માફી માગવા કહ્યું છે. નોટિસમાં કહેવામાં આવ્યું છે કે કોંગ્રેસ પાર્ટી તરફથી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર શેયર કરવામાં આવેલો વીડિયો આખો નથી અને તેની સાથે છેડછાડ કરવામાં આવી છે.નોટિસમાં એ પણ કહેવામાં આવ્યું છે કે વૈચારીક રીતે વિરોધી રાજકીય દળના સભ્ય હોવાના કારણે કોંગ્રેસ પાર્ટી તરફથી જાણી જોઈને ખોટી પોસ્ટ કરવામાં આવી છે.

પોતાની સોશિયલ મીડિયા સાઈટ પર મારા ક્લાયન્ટ વિશે પુરી રીતે જાણ્યા બાદ જ કોઈ વીડિયો કે નિવેદનને આપવુ જોઈએ. તેથી અમે તમને કાયદાકીય નોટિસ મોકલી રહ્યા છે.લીગલ નોટિસમાં સોશિયલ મીડિયા સાઈટથી તે નિવેદન કે વીડિયોને હટાવવા માટે પણ કહેવામાં આવ્યું છે. તેની સાથે સાથે 3 દિવસની અંદર લેખિતમાં માફી માગવા કહેવામાં આવ્યુ છે. નોટિસમાં આગળ કહેવામાં આવ્યું છે કે જો તમારા તરફથી તે કામ નહીં કરવામાં આવે તો પછી અમારી પાસે દીવાની અને ફોજદારી બંને વિકલ્પ ખુલ્લા છે.