New Update
/connect-gujarat/media/post_banners/6479fc263548755271e0d89a28c33456535a41f5e20c80bf9f0fa566f70b5655.webp)
વડોદરામાં 50માં રાજ્યકક્ષાના ફ્લાવર શોનું નવલખી મેદાન ખાતે આયોજન કરવામાં આવ્યું હતું. આ ફ્લાવર શો 27 ફેબ્રુઆરી સુધી ચાલશે વડોદરા ખાતે ૫૦મો રાજ્યકક્ષાનો ફ્લાવર શો આજથી નવલખી મેદાન ખાતે યોજાઇ રહ્યો છે.જેનું ઉદઘાટન વડોદરા મહાનગરપાલિકાના સ્થાયી સમિતિના અધ્યક્ષ ડો. હિતેન્દ્ર પટેલના હસ્તે રીબીન કાપીને કરવામાં આવ્યું હતું. બરોડા બાગાયત ખાતા ગુજરાત સરકાર દ્વારા સંયુકત રીતે આયોજિત આ કાર્યક્રમનો લાભ વડોદરાવાસીઓ તારીખ ૨૩ થી ૨૭ ફેબ્રુઆરી સુધી લઈ શકશે. ફૂલ ઉપરાંત આ પ્રદર્શનમાં ફળ અને શાકભાજીની સાથે બોન્સાઈનું પણ પ્રદર્શન અને હરીફાઈનું આયોજન ક૨વામાં આવ્યું છે
Latest Stories