Connect Gujarat

You Searched For "vadodara"

વડોદરા : મતદાન જાગૃતિ અંગે બાજવાની વાઇબ્રન્ટ વેવ સ્કૂલ દ્વારા ભવ્ય સાયકલ રેલી યોજાય...

14 April 2024 9:53 AM GMT
વડોદરા શહેરના બાજવા ગામ સ્થિત વાઇબ્રન્ટ વેવ સ્કૂલ દ્વારા મતદાન જાગૃતિ અંગે ભવ્ય સાયકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.

વડોદરા : રૂપાલાએ આપેલા વિવાદિત નિવેદનના વિરોધમાં ક્ષત્રિય સમાજના આગેવાનો રાજકોટ મહા સંમેલન જવા રવાના થયા...

14 April 2024 9:34 AM GMT
કેન્દ્રિય મંત્રી અને રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ અંગે આપેલા નિવેદનને લઈને સમગ્ર રાજ્યમાં ક્ષત્રિય સમાજ રોષિત

વડોદરા: માંજલપુર ગામમાં પરસોત્તમ રૂપાલાનો વિરોધ, ટીકીટ રદ્દ કરવાની માંગ

13 April 2024 6:13 AM GMT
માંજલપુર ગામે ક્ષત્રિય સમાજ દ્વારા પરસોત્તમ રૂપાલાની ટીકીટ રદ્દ કરવાની માંગ સાથે વિરોધ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું.

વિવાદાસ્પદ નિવેદનમાં બદનક્ષીનો દાવો..! રૂપાલાને નામદાર કોર્ટ સુધી લાવવાની વડોદરાના ક્ષત્રિય વકીલોની ચીમકી...

12 April 2024 12:50 PM GMT
રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાના વિવાદાસ્પદ નિવેદનને લઈને વડોદરામાં ક્ષત્રિય સમાજના વકીલોએ વિરોધ નોંધાવ્યો હતો.

વડોદરા : લાલબાગ બ્રિજ નજીક ફૂલના વિક્રેતાઓને મનપાના દબાણ શાખા દ્વારા હેરાનગતિ, માર માર્યો હોવાનો કર્યો આક્ષેપ..!

12 April 2024 12:15 PM GMT
વડોદરા શહેરના લાલબાગ બ્રિજ નીચે ફૂલનું વેચાણ કરતાં ફૂલના વિક્રેતાઓનો મનપાના દબાણ શાખાની ટીમે માર માર્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.

વડોદરા : કરજણના પાંજરાપોળમાં પશુઓને શ્રવણ સેવા ફાઉન્ડેશન દ્વારા રસ પીરસાયો, ગાયોના મોઢા પર સુખદ હાવભાવ જોવા મળ્યો

12 April 2024 11:25 AM GMT
વડોદરામાં કાર્યરત શ્રવણ સેવા ફાઉન્ડેશન દ્વારા છેલ્લા 3 વર્ષથી નિઃસહાય વૃદ્ધોને નિયમિત સ્વાદિષ્ટ ભોજન સેવા આપવામાં આવી રહી છે.

રાજકોટના પરિવારને કડવો અનુભવ..! : વડોદરા સેન્ટ્રલ જેલમાં રમઝાન ઇદને લઈ પરિવારના સભ્યને મળવા ન દેતા આક્રોશ...

11 April 2024 9:33 AM GMT
અમને ઉપરથી મનાઈ હોય તો અમને પ્રુફ બતાવો અથવા પરિવારના સભ્ય મળવા દો.

વડોદરા: હવે વધુ અવાજે ડી.જે.વગાડ્યું તો ખેર નથી,જુઓ પોલીસે શું કરી કાર્યવાહી

11 April 2024 6:11 AM GMT
હવે સાઉન્ડ સિસ્ટમમાં લિમિટેશન નહીં હોય તો આ જ પ્રકારે કાર્યાવહી કરશે.

વડોદરા : વાડી વિસ્તારનું જર્જરીત મકાન ધરાશાયી થતાં કાટમાળ નીચે દબાય જતાં વૃદ્ધાને ગંભીર ઇજા...

10 April 2024 12:16 PM GMT
આ બનાવમાં સદનસીબે કોઈ જાનહાની કે, મોટી દુર્ઘટના ટળી હતી,

વડોદરા : વિપક્ષ નેતા અમિત ચાવડાએ કોંગ્રેસના ઉમેદવારનો જંગી બહુમતી સાથે જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો...

10 April 2024 10:46 AM GMT
ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો જીત મેળવવા માટે એડીચોટીનું જોર લગાવી રહ્યા છે

વડોદરા : ગૌમાંસના સમોસા પકડાયા બાદ તંત્ર સજ્જ, ન્યાય મંદિર વિસ્તારની દુકાનોમાં દરોડા...

9 April 2024 10:08 AM GMT
વડોદરા શહેરમાંથી ગૌમાંસના સમોસા પકડાયા બાદ મહાનગરપાલિકાનું આરોગ્ય તંત્ર એક્શન મોડમાં આવી ગયું છે,

વડોદરા : નફો કમાઈ લેવાની લ્હાયમાં લોકોને ગૌ માંસના સમોસા વેંચતા 6 ઇસમોની પોલીસે કરી ધરપકડ...

8 April 2024 3:08 PM GMT
પાણીગેટ વિસ્તારમાં ગૌ માંસના સમોસા વેંચાણનો મામલોદુકાન માલિક સહિત 6 લોકોની પોલીસ દ્વારા ધરપકડ કરાય6 ઇસમોના કોર્ટ દ્વારા એક દિવસના રિમાન્ડ મંજુર...