પોપ્યુલર મેસેજિંગ એપ Whatsapp ડાઉન થઇ ગયું છે. ભારતમાં મોટાભાગનાં લોકો એપનો ઉપયોગ કરી શકતાં નથી. લોકોને મેસેજ મોકલવામાં થઇ રહી છે તકલીફ. Whatsapp ડાઉન થવાની ફરિયાદ લોકો ટ્વીટ પર કરી રહ્યાં.
વ્હોટ્સએપ પર મેસેજ સેન્ડ કરવા પર યુજરને સમસ્યા આવી રહ્યું છે. લોકોનો ઇન્ટરનેટ બરાબર ચાલતું હોવા છતાં મેસેજ સેન્ડ થતાં નથી. જેના પર ટ્વીટર અને ઇન્સ્ટાગ્રામ પર લોકો મિમ્સ શેર કરી રહ્યાં છે. આ સમસ્યાને લઇને Downdectectorને રિપોર્ટ કરવામાં આવી છે.

Deprecated: File Theme without comments.php is deprecated since version 3.0.0 with no alternative available. Please include a comments.php template in your theme. in /home/u830939772/domains/gujarati.connectgujarat.com/public_html/wp-includes/functions.php on line 6170