New Update
/connect-gujarat/media/media_files/2025/05/05/SM0m3MPjI4m396uE852d.jpg)
સાઉથ અમેરિકન દેશ મેક્સિકોની રાજધાની મેક્સિકો સિટીમાં શુક્રવારે 6.5ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો. નેશનલ સિસ્મોલોજીકલ સર્વિસ અનુસાર, ભૂકંપનું કેન્દ્ર દક્ષિણ રાજ્ય ગુરેરોના સાન માર્કોસ શહેર નજીક, પેસિફિક કિનારાના રિસોર્ટ શહેર અકાપુલ્કોની નજીક હતું. ભૂકંપ પછી 500થી વધુ આફ્ટરશોક્સ આવ્યા હતા. ભૂકંપને કારણે અત્યાર સુધીમાં બે લોકોના મોત થયા છે.
Latest Stories