New Update
/connect-gujarat/media/media_files/2025/04/14/v6Rg4PJTsQ1finiFLjRo.jpg)
અમેરિકાના ગૃહ સુરક્ષા વિભાગ (હોમ લૅન્ડ સિક્યોરિટી ડિપાર્ટમેન્ટ)એ ત્યાં રહેતા વિદેશી નાગરિકોને અલ્ટીમેટમ આપ્યું છે.
ડિપાર્ટમેન્ટે 30 દિવસથી વધુ સમયથી અમેરિકામાં રહી રહેલા વિદેશી નાગરિકોને સરકાર પાસે રજિસ્ટ્રેશન કરાવવા માટે કહ્યું છે. જો આ લોકોએ આમ ન કર્યું તો તેમને દંડ અને જેલ બંને થઈ શકે છે.
હોમલૅન્ડ સિક્યોરિટી ડિપાર્ટમેન્ટે 'ગેરકાયદે વિદેશીઓને સંદેશ' હેડલાઇન સાથે એક પોસ્ટમાં અધિકારીઓની મંજૂરી વિના રહી રહેલા વિદેશી નાગરિકોને પોતાની જાતે સેલ્ફ ડિપોર્ટ કરવા માટે કહ્યું છે. આમાં આવું કરવાથી થનારા ફાયદાઓની યાદી પણ આપવામાં આવી છે.પોસ્ટમાં કહેવામાં આવ્યું છે, "સેલ્ફ ડિપોર્ટ સુરક્ષિત છે. તમારી સુવિધા અનુસાર ફ્લાઇટ પસંદ કરીને નીકળો. જો તમે બિન-આપરાધિક અવૈધ વિદેશી તરીકે સેલ્ફ ડિપોર્ટ કરી રહ્યા છો, તો અમેરિકામાં કમાયેલા નાણાં તમારી પાસે રાખો.પોસ્ટમાં એ પણ કહેવામાં આવ્યું છે કે સેલ્ફ ડિપોર્ટથી ભવિષ્યમાં કાયદેસર રીતે અમેરિકા આવવા માટેના અવસરો ખુલ્લા રહેશે. જો કોઈ વ્યક્તિ પાસે એટલા પણ પૈસા નથી કે તે પોતાને સેલ્ફ ડિપોર્ટ કરી શકે તો તે સબસિડી વાળી ફ્લાઇટનો ઉપયોગ કરી શકે છે.

Latest Stories