અફઘાનિસ્તાનમાં વરસાદી આફત, અનેક મકાન ધરાશાયી, 35નાં મોત

ભારતના પાડોશી દેશ અફઘાનિસ્તાનના ભારે વરસાદ પડી રહ્યો છે. જેનો કારણે પૂરની સ્થિતિ સર્જાઈ છે.પવન સાથે પડેલા વરસાદના કારણે 35 લોકોના મોત થયા હતા

New Update
ઍફ

ભારતના પાડોશી દેશ અફઘાનિસ્તાનના ભારે વરસાદ પડી રહ્યો છે. જેનો કારણે પૂરની સ્થિતિ સર્જાઈ છે.

જલાલાબાદ અને નાંગરહાર પ્રાંતના કેટલાક જિલ્લામાં પવન સાથે પડેલા વરસાદના કારણે 35 લોકોના મોત થયા હતા અને 230થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા હતા.' 

 તોફાન અને વરસાદને કારણે વૃક્ષો, દિવાલો અને લોકોના ઘરોની છત ધરાશાયી થઈ ગઈ હતી, જેના કારણે લોકોના મોત થયા હતા.

મૃતકોની સંખ્યામાં વધારો થવાની સંભાવના છે. ઈજાગ્રસ્તનો હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.

Latest Stories