સ્પેનના રાષ્ટ્રપતિ પેડ્રો સાંચેઝ કોરોના પોઝિટિવ, G-20 સમિટમાં નહીં લઈ શકશે ભાગ

New Update
સ્પેનના રાષ્ટ્રપતિ પેડ્રો સાંચેઝ કોરોના પોઝિટિવ, G-20 સમિટમાં નહીં લઈ શકશે ભાગ

સ્પેનના રાષ્ટ્રપતિ પેડ્રો સાંચેઝ G-20 સમિટમાં ભાગ લઈ શકશે નહીં. તેમનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.

સાંચેઝે તેના X હેન્ડલ પર લખ્યું હતું કે હું સ્વસ્થ અનુભવી રહ્યો છું, પરંતુ ભારત પ્રવાસ કરી શકીશ નહીં. લીડર્સની સમિટમાં હવે સ્પેનનું પ્રતિનિધિત્વ કાર્યકારી પ્રથમ ઉપરાષ્ટ્રપતિ નાદિયા કેલ્વિનો અને વિદેશ મંત્રી જોસ મેન્યુઅલ લ્બેરેસ કરશે. સ્પેનના રાષ્ટ્રપતિ પેડ્રો સાંચેઝનો કોરોના ટેસ્ટ પોઝિટીવ આવ્યો હતો જેના કારણે તેઓ જી-20 સમિટમાં ભાગ લઇ શકશે નહીં.

Latest Stories