અમેરિકાના ફર્સ્ટ લેડી જિલ બાઇડન કોરોના પોઝિટિવ, 2 દિવસ બાદ G 20 સમિટમાં ભાગ લેવા આવવાના હતા ભારત....
અમેરિકી રાષ્ટ્રપતિ જો બાયડન અને ફર્સ્ટ લેડી જીલ બાયડન બે દિવસ બાદ ભારતમાં G-20 સમિટમાં ભાગ લેવાના હતા.
અમેરિકી રાષ્ટ્રપતિ જો બાયડન અને ફર્સ્ટ લેડી જીલ બાયડન બે દિવસ બાદ ભારતમાં G-20 સમિટમાં ભાગ લેવાના હતા.
વર્ષ 2020માં શરૂ થયેલો કોરોનાએ ફરી એકવાર દેશભરમાં પગ પેસારો કર્યો છે. માર્ચ મહિનામાં અત્યાર સુધીમાં ઘણા કોરોનાના કેસ સામે આવ્યા છે.
સુરત શહેરમાં છેલ્લા એક સપ્તાહ એટલે કે, 10 માર્ચ સુધીમાં કોરોનાના 5 કેસ નોંધાઈ ચુક્યા છે. તેમજ 60 વર્ષીય વૃદ્ધાનું મોત નીપજ્યું છે,
ગુજરાતમાં સતત કોરોનાના આંકમાં ઉતાર-ચઢાવ જોવા મળી રહ્યો છે ત્યારે અમદાવાદ શહેરના NID કેમ્પસના 11 વિદ્યાર્થીઓ અને 2 સ્ટાફ મેમ્બર કોરોના પોઝિટિવ આવ્યા છે.
અમદાવાદમાં કોરોનાના કહેરથી દરેક નાગરિક ચિતિંત છે અને તેનો ખ્યાલ આપણને ટેસ્ટીંગ ડોમ પર થતી ભીડ પરથી આવી રહયો છે.
કોંગ્રેસે ન્યાય યાત્રાને લઈને યોજી પત્રકાર પરિષદ, બે સપ્તાહમાં 22 હજારથી વધુ પરિવારોની મુકલાકાત.