જાપાનના ક્યૂશૂ ટાપુમાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા, 6.0ની તીવ્રતાનો આવ્યો ભૂકંપ

જાપાનના ક્યૂશૂ ટાપુમાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. નેશનલ સિસ્મોલોજિકલ સેન્ટર અનુસાર, બુધવારે (2 એપ્રિલ, 2025) જાપાનના ક્યૂશૂમાં રિક્ટર સ્કેલ પર 6.0ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો

New Update
દિલ્હીમાં બુધવારની રાત્રે ભૂકંપનાં આંચકા અનુભવાયા   

જાપાનના ક્યૂશૂ ટાપુમાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. નેશનલ સિસ્મોલોજિકલ સેન્ટર અનુસાર, બુધવારે (2 એપ્રિલ, 2025) જાપાનના ક્યૂશૂમાં રિક્ટર સ્કેલ પર 6.0ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો

Advertisment

જાપાનના ક્યૂશૂ ટાપુમાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. નેશનલ સિસ્મોલોજિકલ સેન્ટર અનુસાર, બુધવારે (2 એપ્રિલ, 2025) જાપાનના ક્યૂશૂમાં રિક્ટર સ્કેલ પર 6.0ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. ભૂકંપના આંચકાથી ગભરાઈને લોકો પોતાના ઘરો અને ઈમારતોમાંથી બહાર આવી ગયા હતા. હાલ કોઈ મોટી નુકશાનીના સમાચાર નથી.

ભૂકંપનું કેન્દ્ર ક્યૂશૂના દક્ષિણ વિસ્તારમાં હતું. ત્યાંના લોકોએ કેટલીક સેકન્ડો સુધી ભૂકંપના આંચકા અનુભવ્યા હતા. જોકે, જાપાનના હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ભૂકંપ બાદ સુનામીને લઈને કોઈ એલર્ટ જારી કરવામાં આવ્યું નથી. જાપાન પેસિફિક રિંગ ઓફ ફાયર તરીકે ઓળખાતા ભૂકંપની સંભાવનાવાળા વિસ્તારમાં સ્થિત છે.

Advertisment
Latest Stories