અમેરિકામાં નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump) c લેવાના છે. 20 જાન્યુઆરી 2025ના રોજ શપથ લીધા બાદ ટ્રમ્પ ફરી એકવાર અમેરિકાની બાગડોર સંભાળશે. ફરીથી અમેરિકાના રાષ્ટ્રપતિ (US President) તરીકે ડોનાલ્ડ ટ્રમ્પના શપથ ગ્રહણ પહેલાની સરકારી ઔપચારિકતાઓ પૂર્ણ થઈ ગઈ છે. લગભગ અઢી મહિનાથી ચાલી રહેલ સત્તા હસ્તાંતરણની કામગીરી પણ લગભગ પૂર્ણ થઈ ગઈ છે. અમેરિકાના રાષ્ટ્રપતિનું નિવાસસ્થાન વ્હાઇટ હાઉસ ડોનાલ્ડ ટ્રમ્પ માટે તૈયાર છે. ડોનાલ્ડ ટ્રમ્પના શપથ સમારોહમાં દુનિયાભરના નેતાઓ આવશે.
અમેરિકામાં ફરી એકવાર ટ્રમ્પ શાસન શરૂ થવા જઈ રહ્યું છે. ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump) ફરી એકવાર અમેરિકાના રાષ્ટ્રપતિ (US President)તરીકે શપથ લેશે. તેઓ આગામી ચાર વર્ષ સુધી અમેરિકામાં સત્તા પર રહેશે. તે પહેલાં, હવેથી થોડા જ કલાકોમાં, યુએસ કોંગ્રેસની બેઠકમાં ચૂંટાયેલા ઈલેક્ટર્સના મતોની ઔપચારિક ગણતરી થવાની છે. આમાં રાષ્ટ્રપતિ પદ માટે ટ્રમ્પની જીત પર મહોર લાગશે. અમેરિકામાં રાષ્ટ્રપતિની ચૂંટણી પ્રક્રિયાના ભાગરૂપે, 6 જાન્યુઆરીએ યુએસ કોંગ્રેસની બેઠકમાં મતદારોના મતોની ગણતરી થાય છે. તેના દ્વારા રાષ્ટ્રપતિની ચૂંટણીના વિજેતાની ઔપચારિક જાહેરાત કરવામાં આવે છે. રાષ્ટ્રપતિ તરીકે ટ્રમ્પની જીતની સત્તાવાર જાહેરાત યુએસ કોંગ્રેસની બેઠકમાં કરવામાં આવશે.
અમેરિકામાં ફરી એકવાર ટ્રમ્પ શાસન શરૂ, થોડા જ દિવસોમાં લેશે શપથ
અમેરિકામાં નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump) થોડા જ દિવસોમાં શપથ લેવાના છે. 20 જાન્યુઆરી 2025ના રોજ શપથ લીધા બાદ ટ્રમ્પ ફરી એકવાર
New Update
Latest Stories