ઓસ્કાર એવોર્ડમાં પ્રિયંકા ચોપરાનો દબદબો

ઓસ્કાર એવોર્ડમાં પ્રિયંકા ચોપરાનો દબદબો
New Update

આ વર્ષે પ્રિયંકા ચોપરા, રોઝેરિયો ડૌસન, મિશેલ રોડ્રિગ્યુ, રેબેલ વિલ્સન સહિત કેટલાક દિગ્ગજ કલાકારોએ ઓસ્કાર નોમિનેશનની ઘોષણ કરી હતી. છેલ્લા બે વર્ષથી ઓસ્કાર એવોર્ડમાં ઉદ્ધોષકની ભૂમિકા ભજવનાર પ્રિયંકા ચોપરા આ વર્ષે 2018નાં ઓસ્કાર એવોર્ડની ઘોષણા કરીને ઓસ્કારમાં પોતાનો દબદબો વધાર્યો હતો.

હાલ પ્રિયંકા હોલીવૂડની બીજી ફિલ્મ 'અ કિડ લાઇફ જેક'ની તૈયારીમાં વ્યસ્ત છે. થોડા સમય પહેલા તે ડવેન જોનસનની સાથે 'બે વોચ' ફિલ્મમાં જોવા મળી હતી. આ ઉપરાંત તે કવાંટિકોની ત્રીજી સિઝનમાં પણ એના અભિનયની હરકોઇ પ્રશંસા કરી રહ્યા છે.

Here are a few more articles:
Read the Next Article