ચેન્નાઈ એરપોર્ટ પર લંડનથી પરત ફરતી વખતે કાર્તિ ચિદંબરમની કરાઈ ધરપકડ

New Update
ચેન્નાઈ એરપોર્ટ પર લંડનથી પરત ફરતી વખતે  કાર્તિ ચિદંબરમની કરાઈ ધરપકડ

પૂર્વ નાણાપ્રધાન પી. ચિદંબરમના દીકરા કાર્તિ ચિદંબરમની આઈએનએક્સ મની લોન્ડરિંગ કેસમાં સીબીઆઈ દ્વારા ધરપકડ કરવામાં આવી છે.

સીબીઆઈએ કહ્યું છે કે, કાર્તિ પૂછપરછમાં સહયોગ કરતા ન હોવાથી તેમની ધરપકડ કરી લેવામાં આવી છે. લંડનથી પરત ફરતી વખતે ચેન્નાઈ એરપોર્ટ ઉપર જ કાર્તિની ધરપકડ કરી લેવામાં આવી છે. સીબીઆઈ ટીમ, કાર્તિ ચિદંબરમ સાથે ચેન્નઇથી દિલ્હી આવવા રવાના થઈ હતી .

Latest Stories