/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2016/08/horoscope-2015-1.jpg)
મેષ (અ,લ,ઇ) – તમારી જાતને કોઈક રચનાત્મક કાર્યમાં વાળો.નવરા બેસી રહેવાની તમારી ટેવ તમારી માનસિક શાંતિ માટે જોખમી પુરવાર થઈ શકે છે. આર્થિક બાબતોમાં સુધારો ચોક્કસ થશે. તમારી મોહિની તથા વ્યક્તિત્વ તમને નવા મિત્રો બનાવવામાં મદદ કરશે. પ્રેમ પ્રકરણમાં તમારી જીભને વશમાં રાખો, કેમ કે તેનાથી તમે મુશ્કેલીમાં મુકાઈ શકો છો. આજે કામના સ્થળે તમને સોંપાયેલું કામ તમને કંટાળાજનક લાગશે, એવું કદાચ આળસને કારણે હોઈ શકે. તમારી યોજનાઓમાં છેલ્લી ઘડીએ ફેરફાર થાય એવો દિવસ. તમે જો તમારા જીવનસાથી પર ગુસ્સે થશો તો તમને ઝડપી પ્રતિક્રિયા મળશે. આથી, નિયંત્રણમાં રહેજો.
વૃષભ (બ,વ,ઉ) – સ્વાસ્થ્યને લગતી સમસ્યાઓ બેચેની લાવી શકે છે. આજે કોઈપણ પ્રકારનું રોકાણ ટાળવું. પારિવારિક મોરચો ખુશખુશાલ તથા સરળ નથી લાગતો. નાનકડા મતભેદો ઊભા થવાને કારણે રૉમાન્સ પર તેની અસર પડશે. લાયક કર્મચારીઓ માટે નાણાકીય લાભો તથા બઢતી. આજે અનેક બાબતો ઊભી થશે-જેના પર તમારે તાત્કાલિક ધ્યાન આપવું પડશે. આજનો દિવસ મુશ્કેલ રહેશે, પણ ધીરજ અને શાંતિ તમને દરેક અંતરાય પર વિજય મેળવી આપવા સક્ષમ છે
મિથુન (ક,છ,ઘ) – એવો દિવસ જ્યારે તમે આરામ કરી શકશો. તમારા શરીરને તેલથી માલિશ કરો અને તમારા સ્નાયુઓને આરામ આપો. આજે તમે મૂડી આસાનીથી ઊભી કરી લેશો-લેણાં નીકળતાં નાણાંની ઉઘરાણી કરો-અથવા નવા પ્રૉજેક્ટ્સ પર કામ કરવા માટે ધીરાણ માગો. સંબંધીઓ ટૅન્શનનું કારણ બની શકે છે. પરિસ્થિતિને કાબૂમાં રાખવા તમારૂં મગજ શાંત રાખો. ઉતાવળે લેવાયેલો કોઈપણ નિર્ણય તમને આજે મોંઘો પડી શકે છે. તમારૂં અનિશ્ચિત વર્તન તમારા પ્રિયપાત્ર સાથેના વિખવાદનું કારણ બની શકે છે. કામના સ્થળે આજે કોઈ તમારી સાથે ગેરવર્તન કરી શકે છે. આથી એ માટે તૈયાર રહેજો. આનંદ-પ્રમોદ તથા મનોરંજન માટે સારો દિવસ. આજે તમને લગ્નજીવનનની મુશ્કેલ બાજુની અંતિમ હદનો અનુભવ થશે.
કર્ક (ડ,હ) – માનસિક તથા મૂલ્ય શિક્ષણની સાથે શારીરિક શિક્ષણ લેશો તો જ તમારો સંપૂર્ણ વિકાસ શક્યા બનશે. યાદ રાખો એક સ્વસ્થ શરીરમાં જ એક સ્વસ્થ મગજ વસે છે. બિનજરૂરૂ નુકસાન ટાળવા મૂડીરોકાણને લગતા તમામ નિર્ણયો સાવચેતીપૂર્વક તથા યોગ્ય સલાહ સાથે લેવા. ઘરે ઉત્સવ જેવો માહોલ તમારૂં ટૅન્શન ઘટાડશે. આજે તમે તમારા પ્રિયપાત્રનો પ્રેમ તમારી આસપાસ અનુભવશો. આજનો દિવસ ખૂબ જ સુંદર અને પ્રેમભર્યો રહેશે. કામના સ્થળે તમે મોટા લાભ મેળવશો. તમારી ચીજો પ્રત્યે બેદરકાર રહેશો તો તે ખોવાઈ શકે છે અથવા ચોરી થઈ શકે છે. અસહમતિની શ્રેણીની અસર તમારા પર જોવા મળશે અને તમારા જીવનસાથી સાથે સમાધાન કરવામાં તમને મુશ્કેલી પડશે.
સિંહ (મ,ટ) - તબિયત પર ધ્યાન આપવું પડશે. લાંબા ગાળાથી આવવાના બાકી નાણાં અથવા કોઈને ઉછીની આપેલી રકમ પરત આખરે પરત મળશે. તમારા બાળકોની સમસ્યાઓ સાથે કામ લેવા માટે થોડોક સમય કાઢો. તમે પ્રેમમાં ધીમે પણ એકધારા બળશો. તમારા વરિષ્ઠો આજે તમારા કામની ગુણવત્તાથી પ્રભાવિત થાય એવી શક્યતા છે. તમારા વાણી અને વર્તન અંગે દરકાર રાખો કેમ કે તમે કશુંક ભ્રામક કરશો તો સત્તામાંના લોકો એ અંગે બહુ સમજદારી નહીં દાખવે. દિવસ દરમિયાન ભારે બોલાચાલી બાદતમારા જીવનસાથી સાથે સુંદર સાંજ માણો.
કન્યા (પ,ઠ,ણ) – મિત્રદ્વારાજ્યોતિષમાર્ગદર્શનતમારૂંસ્વાસ્થ્યસુધારવામાટેતમનેપ્રોત્સાહિતકરશે. આર્થિકલાભતમારીઅપેક્ષામુજબનહીંહોય. દિવસનાઉત્તરાર્ધમાંઅણધાર્યાસારાસમાચારખુશીલાવશેતથાઆખાપરિવારોઉત્સાહવધારશે. આજેતમનેપ્રેમનીગેરહાજરીઅનુભવાશે. કામનાસ્થળેપરિસ્થિતિથોડીતકલીફદાયકજણાયછે. શત્રુઓતમારાવિરૂદ્ધષડયંત્રરચીશકેછે. સીધાપ્રાપ્તનથયાહોયએવાસમાચારનીફેરચકાસણીકરીલેવી. તમારોખરાબમિજાજતમારાજીવનસાથીનીકોઈસરપ્રાઈઝદ્વારાસારોથઈજશે.
તુલા (ર,ત) – પોતાનાઈર્ષાળુવર્તનનેકારણેપરિવારનાકોઈકસભ્યતમનેચીડવશે. પણગુસ્સેથવાનીજરૂરનથીઅન્યથાપરિસ્થિતિહાથનીબહારજઈશકેછે. યાદરાખોતમેજેબાબતનોઈલાજકરીશકતાનથીતેનેસહનકરવુંરહ્યું. આજેતમારીસમક્ષઆવતીમૂડીરોકાણનીનવીતકોનેજાણો- પણપ્રકલ્પનાલાભ-હાનિજાણ્યાબાદજતમારીજાતનેનિર્ણયલેવાતૈયારકરો. તમારાપરિવારસાથેજડતાપૂર્વકવર્તનનકરતા-તેનાથીશાંતિજોખમાઈશકેછે. તમારાપ્રિયપાત્રસાથેકૅન્ડીફ્લૉસતથાટૉફીશૅરકરશોએવીશક્યતાજોવાયછે. કળાતથારંગભૂમિસાથેસંકળાયેલાલોકોનેરચનાત્મકરીતેતેમનુંશ્રેષ્ઠઆપવામાટેઆજેઅનેકનવીતકોમળશે. તમનેજોકોઈદલીલબાજીમાંખેંચવામાંઆવેતોકોઈકઠોરટીકાકેટિપ્પણીતમેનકરોએનીસાવચેતીરાખજો. તમારાજીવનસાથીપ્રેમઅનેરોમાન્સનાશરૂઆતનાતબક્કાનીયાદદેવડાવશે, જાણેકેતેણેજીવનનાએતબક્કાનેસજીવનકરવામાટેરિવાઈન્ડનુંબટનનદબાવ્યુંહોય.
વૃશ્વિક (ન,ય) – રોજબરોજનીપ્રવૃત્તિઓમાંતમારીતબિયતબાધારૂપબનીશકેછે. આજેકરેલુંરોકાણતમારીસમૃદ્ધિતથાઆર્થિકસુરક્ષામાંવધારોકરશે. પરિવારનાસભ્યોતમારાજીવનમાંમહત્વનુંસ્થાનધરાવતાહશે. એકમેકનેવધુસારીરીતેસમજવાતમારેતમારાપ્રિયપાત્રસાથેસમયવિતાવવાનીજરૂરછે. તમારાકેટલાકસારાકામમાટેઆજેકામનાસ્થળેતમારૂંસન્માનથશે. તમેજોશૉપિંગમાટેજવાનાહોતોવધુપડતાખર્ચાળબનવાનુંટાળો. તમેતમારાલગ્નજીવનમાંપ્રેમયાચના, એકમેકનીપાછળદોડવાનાઅનેમનાવવાનાજૂનાસુંદરદિવસોનીયાદતાજીકરશો.
ધન (ભ,ફ,ધ,ઢ) – કોઈઈજાનથાયતેમાટેબેસતીવખતેખાસસંભાળવું. કેમકેબેસવાનીઢબનમાત્રવ્યક્તિનાવ્યક્તિત્વનેનીખારેછેબલ્કેસ્વાસ્થ્યઅનેઆત્મવિશ્વાસવધારવામાંપણમહત્વનીભૂમિકાભજવેછે. દિવસમાંમોડેથીનાણાકીયસ્થિતિસુધરશે. ખુશખુશાલ-ઊર્જાસભર-પ્રેમાળમૂડમાં-તમારોઆનંદીસ્વભાવતમારીઆસપાસનાલોકોમાટેખુશીતથાઆનંદલાવશે. તમારીવાણીપરઅંકુશરાખવાનોપ્રયાસકરોકેમકેતમારાકઠોરશબ્દોતમારાપ્રિયપાત્રઅનેતમારાવચ્ચેનીશાંતિતથાસંબંધનીસરળગતિનેઅસરકરીશકેછે. તમેજોએકદિવસનીરજાપરજતાહોતોતમારેચિંતાકરવાનીજરૂરનથી-કેમકેતમારીગેરહાજરીમાંબધીચીજોસરળતાથીચાલશે-જો-કોઈ-વિચિત્રકારણસર-સમસ્યાસર્જાઈ-તોતમેપાછાફરશોત્યારેતેનેસરળતાથીઉકેલીલેશો. તાણભર્યોદિવસજ્યારેતમારાનિકટનાસાથીદારોસાથેઅનેકમતભેદોઊભાથઈશકેછે. પાડોશીઓતમારાલગ્નજીવનનીકેટલીકઅંગતબાબતોતમારાપરિવારઅનેમિત્રોસમક્ષઆજેખોટીરીતેઉઘાડીપાડેએવીશક્યતાછે.
મકર (ખ,જ) – સંઘર્ષટાળોકેમકેએનાથીતમારીબીમારીઓરવકરીશકેછે. ભૂતકાળનારોકાણમાંથીઆવકમાંવધારોજોવાયછે. પત્નીનાકામોમાંહસ્તક્ષેપતેનેક્રોધાવેશમાંલાવીશકેછે. સામસામેગુસ્સોકરવાથીદૂરરહેવામાટેતેનીપરવાનગીલો. તમેઆસાનીથીસમસ્યાઓઉકેલીશકશો. ચમારીપરિસ્થિતિવિશેતમારાસાથીદારનેસમજાવવામાંતમનેખૂબમુશ્કેલીપડશે. આજેતમેજોકામનાસ્થળેસોશિયલમિડિયાપાછળવધુપડતોસમયવિતાવશોતોતમેપકડાઈજાવએવીશક્યતાછે. સામાજિકતથાધાર્મિકકાર્યક્રમોમાટેઅદભુતદિવસ. સંબંધીઓનેકારણેતમારીવચ્ચેતકરારથવાનીશક્યતાછે, પણદિવસનાઅંતેબધુંજસુંદરરીતેઆટોપવામાંતમેસફળરહેશો.
કુંભ (ગ,શ,સ,ષ) –.આજેતમેજેકંઈકરશોતેમાં-ઊર્જાથીસભરહશો-તમેદરેકકામસામાન્યપણેલાગતાસમયકરતાંઅડધાસમયમાંપારપાડીશકશો. ઝડપથીનાણાંકમાઈલેવાનીઈચ્છાતમેધરાવશો. ઘરનેલગતાકેટલાકમુદ્દાઓપરતરતધ્યયાનઆપવાનીજરૂરછે. પ્રેમએઈન્દ્રિઓનીમર્યાદાબહારનીબાબતછે, પણઆજેતમારીઈન્દ્રિઓપ્રેમનાઅતિઆનંદનીઅનુભૂતિકરશે. આજેકામનાસ્થળેતમનેસોંપાયેલુંકામતમનેકંટાળાજનકલાગશે, એવુંકદાચઆળસનેકારણેહોઈશકે. અણધાર્યોપ્રવાસકેટલાકમાટેદોડધામભર્યોતથાતાણયુક્તસાબિતથઈશકેછે. આજેતમનેવિશ્વમાંસૌથીપૈસાદારહોવાનીઅનુભૂતિથશે, કેમકેતમારાજીવનસાથીતમારીસાથેએવુંવર્તનકરશે.
મીન (દ,ઝ,ચ,થ) -તમેજેબાબતવાસ્તવિકતામાંમૂર્તસ્વરૂપેજોવામાગતાહોએદિશામાંતમારાવિચારોઅનેઊર્જાવાળો. માત્રકલ્પનાકરવાથીકોઈઅર્થસરવાનોનથી. તમારીઅત્યારસુધીનીસમસ્યાએછેકેતમેમાત્રઈચ્છાકરોછોએદિશામાંપ્રયાસકરતાનથી. સટ્ટાકીયપ્રવૃત્તિજોખમીપુરવારથશે-આથીતમામરોકાણોસંપૂર્ણતકેદારીરાખીનેકરવા. પારિવારિકતાણનેગંભીરતાથીલેજો. પણબિનજરૂરીચિંતાતમારીમાનસિકતાણમાંઓરવધારોકરશે. તમારાપરિવારનાસભ્યોસાથેઆબાબતનોઉકેલતરતલાવવાનોપ્રયાસકરજોતથાતમારીજાતનેતાણસાથેપનારોપાડવામાટેતૈયારકરજો. તમારોસનાતનપ્રેમતમારાપ્રિયપાત્રમાટેનદીસમાનછો. તમેજોકામપરધ્યાનકેન્દ્રિતકરશોતો- તમેતમારૂંઉત્પાદનબમણુંકરીશકશો. ટૅક્સતથાવીમાનેલગતીબાબતમાંધ્યાનઆપવાનીજરૂરપડશે. આજનોદિવસતમારાપરિણીતજીવનનોશ્રેષ્ઠતમદિવસબનીરહેશે. પ્રેમનાખરાઆનંદનીઅનુભૂતિતમનેઆજેથશે.
.