ધોરાજી : બાવલા ચોક ખાતે જન્માષ્ટમીના અવસરે ગુફાનું નિર્માણ

New Update
ધોરાજી : બાવલા ચોક ખાતે જન્માષ્ટમીના અવસરે ગુફાનું નિર્માણ

ધોરાજીમાં દરવર્ષે બાવલા ચોક ખાતે જન્માષ્ટમીના પર્વ પર જનતા યુવા ગૃપ દ્વારા ગુફાનું નિર્માણ કરવામાં આવે છે. ધોરાજી તથા આસપાસના ગામોમાંથી મોટી સંખ્યામાં શ્રધ્ધાળુઓ ગુફાના દર્શન માટે આવતાં હોય છે.

આ પ્રસંગે ધોરાજીના ધારાસભ્ય લલિતભાઈ વસોયાસહિતના મહેમાનો હાજર રહયાં હતાં. લલિત વસોયાએ યુવાનોના કાર્યને બિરદાવી તેમની પ્રસંશા કરી હતી.

Latest Stories