નાગપંચમીના પાવન અવસર પર સોમનાથ દાદાનો કરાયો અલૌકિક શૃંગાર, જુઓ આજની આરતી 

New Update
નાગપંચમીના પાવન અવસર પર સોમનાથ દાદાનો કરાયો અલૌકિક શૃંગાર, જુઓ આજની આરતી 

શ્રાવણ વદ પાચમ એટલે કે નાગ પંચમી. ત્યારે દેશના 12 જ્યોતિર્લિંગ પૈકીના પ્રથમ જ્યોતિર્લિંગ એવા સોમનાથ દાદા ને આજરોજ અલૌકીક શૃંગાર કરવામાં આવ્યો હતો. દેવાધિદેવ મહાદેવ ની સાથે નાગ દેવતાના દર્શન કરી ભોળાનાથ ના ભક્તો ભાવ વિભોર બન્યા હતા. તો સાથે જય જય સોમનાથ અને મહાદેવ હર હર ના નાદ સાથે સોમનાથ મંદિર ગુંજી ઉઠ્યું હતું.

Latest Stories