* શ્રાવણ માસમાં શિવ તાંડવસ્તુતિ સાથે ભરપૂર હિંસા જોવી હોય તો 'સત્યમેવજયતે' જુઓ.
* છોટી મછલી બહોત પકડલી અબ મગરમચ્છકો પકડના બાકી હૈ – મનોજ બાજપાયી
* કચરેકો ઇન્સાફ નહી મિલતા, કચરા સિર્ફ સાફહી હોતા હૈ – જહોન અબ્રાહમ (વીર)
* ઘૂંઘટમેં હો યા બુરખેમેં ઇસદેશમેં ઔરતકો હમ દેવી માનતે હૈ – જહોન અબ્રાહમ (વીર)
* જીન્હે ખાદી પહેનેકા હકનહિ ઉસકો ખાકમેં મીલા દૂંગા – જહોન અબ્રાહમ (વીર)
અંગ્રેજીમાંSatyamev Jayte અંગ્રેજી આલ્ફાબેટનો આ સંવિધાનને સ્વીકારેલો શબ્દ પિતાના વેરનો બદલો લેવાની કળે અને એક પછી એક કરપ્ટ પોલીસ ઓફિસરને બેરહમીથી જીવતા સળગાવીદે. થિયેટરમાં કદાચ એક-બે ઓફિસરને સળગાવે ત્યાં સુધી ભ્રષ્ટાચાર સામે યુદ્ધે ચઢેલા આમ આદમીનું કૃત્ય ગમે પણ પછી અતિરેક લાગે.
જહોન અબ્રાહમના ૬ પેક કેમેરામેને દેખાડી વ્યવસાયિક જીમવાળાને પ્રોત્સાહન પુરું પાડ્યું છે.
અભિનેત્રી નથી કે હિરોઈન નથી માત્ર ટૂંકા વસ્ત્રો પહેરીને પ્રેક્ષકોને સીટી વગાડવા મજબૂર કરે છે
* ગીત-સંગીત નબળાકશુ યાદ ન રહે.
* દિગ્દર્શકએ સ્ટોરી સારી હાથમાં લીધી
* દોડીને ફિલ્મ જોવા જેવી નથી. ફિલ્મ રસિયાઓ એ અચૂક જોવી.
* બીરયાનીમેં કંકણ નહિ હૈ, કંકણમેં બીરયાની હૈ, સમજને વાલે સમજ જાયેંગે.