ભરૂચ : દેશની સૌથી જુની રાજકીય પાર્ટી કોંગ્રેસે ઉજવ્યો 135મો સ્થાપના દિવસ

New Update
ભરૂચ : દેશની સૌથી જુની રાજકીય પાર્ટી કોંગ્રેસે ઉજવ્યો 135મો સ્થાપના દિવસ

દેશની સૌથી જુની રાજકીય પાર્ટી કોંગ્રેસે તેના 135માં સ્થાપના દિવસની ઉજવણી કરી હતી. ભરૂચમાં પણ કોંગ્રેસ કાર્યાલય ખાતે વિવિધ કાર્યક્રમો યોજવામાં આવ્યાં હતાં.

કોંગ્રેસ પાર્ટી આજે તેનો 135મો સ્થાપના દિવસ ઉજવી રહી છે ત્યારે ભરૂચમાં પણ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. ભરૂચ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પરિમલસિંહ રણાના હસ્તે પક્ષનો ધ્વજ ફરકાવી તેને સલામી આપવામાં આવી હતી. મોટી સંખ્યામાં હાજર રહેલાં આગેવાનો તથા કાર્યકરોએ એકબીજાના મો મીઠા કરાવ્યાં હતાં.

Latest Stories