નવસારી રેલવે સ્ટેશન પર વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન પ્રથમ વખત સ્ટોપેજ મળતા લોકોમાં ખુશીનો માહોલ...
નવસારી રેલવે સ્ટેશન પર વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન પ્રથમ વખત સ્ટોપેજ મળ્યું છે, ત્યારે સી.આર.પાટીલે ટ્રેનને લીલી ઝંડી બતાવી મુંબઈ તરફ પ્રસ્થાન કરાવી
ગુજરાત | સમાચાર |