લગ્નપ્રસંગે રાજસ્થાનનો પરંપરાગત પોશાક લગાવશે ચાર ચાંદ

New Update
લગ્નપ્રસંગે રાજસ્થાનનો પરંપરાગત પોશાક લગાવશે ચાર ચાંદ

ફિલ્મ જોધા અકબરમાં ઐશ્વરીયાનો લુક કદાચ દરેકને પસંદ આવ્યો હશે. તેમાં તે પરંપરાગત રાજસ્થાની લુકમાં ખૂબ જ ખીલી ઉઠી હતી. ત્યારબાદ જોધા-અકબર સીરિયલ માં પણ જોધા બનેલી પરિધિ શર્માએ પણ રાજપૂતી પોશાકમાં સૌના મન મોહી લીધા હતા.

aeb8a1a0-b7b5-49e6-9b1c-00200e0946fb

તે એ બાબતનું પ્રતિબિંબ છે કે આજના આધુનિક સમયમાં ભારતની પરંપરાગત ફેશન હજી પણ જીવંત છે.જે ફેશનની સાથે સાથે આપણને આપણા મૂલ્યો અને સંસ્કૃતિથી સંલગ્ન રાખે છે.

6fe2f641-f116-423c-8fd4-1da7da179259

લગ્ન પ્રસંગ કે અન્ય શુભ પ્રસંગે હેવી ચોલી કે સાડીના સ્થાને રાજસ્થાની પોશાક ધારણ કરીને એક આકર્ષક લુક મેળવી શકાય છે. તેમાં પણ જો રાજસ્થાની જ્વેલરીનો સંગમ કરવામાં આવે તો ચાર ચાંદ સમાન લાગી શકે છે.

23e74389-c919-40ba-b3d0-7069efeac3a5

Latest Stories