New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2018/08/sddefault-16.jpg)
શ્રાવણ માસનો આજે ત્રીજો સોમવાર છે. આજે મોડી રાત સુધી શિવાલયોમાં હર હર મહાદેવનો નાદ ગુંજશે. તો શિવાલયમાં રુદરીના પાઠ થશે.
ત્યારે આજરોજ રાજ્યના મુખ્યપ્રધાન અને નાયબ મુખ્યપ્રધાન સહિતનાઓએ સોમનાથ મહાદેવના મંદિરે પૂજન અર્ચન સાથે ધ્વજા પૂજન પણ કર્યું હતુ. ત્યારે આજે સાંજે સોમનાથ મહાદેવને શ્વેત વસ્ત્રોનો શણગાર કરવામાં આવ્યો હતો. દેવાધિદેવ મહાદેવનો શણગાર જોઈ સૌ કોઈ ભક્તોએ ધન્યતા અનુભવી હતી. તો લાખોની સંખ્યામાં ભોળાનાથના ભક્તો એ દર્શન કરી આનંદિત થયા હતા.
Latest Stories