સબ રજીસ્ટ્રાર કચેરી 3મા આગ લાગતા કમ્પયુટર સહિત મહત્વના દસ્તાવેજો બળીને ખાક

સબ રજીસ્ટ્રાર કચેરી 3મા આગ લાગતા કમ્પયુટર સહિત મહત્વના દસ્તાવેજો બળીને ખાક
New Update

રાજકોટમા વહેલી સવારે સબ રજીસ્ટ્રાર કચેરી 3મા અચાનક આગ લાગી હતી. તો આગના કારણે મહત્વના દસ્તાવેજો તેમજ કોમ્પયુટર બળીને ખાક થઈ ગયુ હતુ. તો બિજી તરફ આગ કઈ રીતે લાગી તેનુ ચોક્કસ કારણ જાણી શકાયુ નથી. પરંતુ પ્રત્યક્ષદર્શીઓનુ માનિયે તો આગ શોટ સર્કિટના કારણે લાગી હોવાનુ તારણ બહાર આવ્યુ છે.

આગનો બનાવ બનતા ઓફિસની બહાર લોકોના ટોળે ટોળા અેકઠા થઈ ગયા હતા. જો કે આગ વહેલી સવારે લાગી હોવાથી સામાન્યત જે ઓફિસમા લોકોનુ ભિડ નહોતી. જેથી કોઈ જાનહાની નો બનાવ બન્યો નહોતો. એક વાત સપષ્ટ થઈ હતી કે આગ લાગવાથી મહત્વના દસ્તાવેજો બળીને ખાક થઈ ગયા હતા.

#દિવાળી સમાચાર
Here are a few more articles:
Read the Next Article