/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2018/10/Untitled-1-copy-12.jpg)
સુરત લીંબાયતમાં 3.5 વર્ષની માસુમ બાળકી સાથે દુષ્કર્મ કરી હત્યા કરનાર આરોપીને પકડી પડતી સુરત ક્રાઇમ કરી ધરપકડ
સુરત લીંબાયત વિસ્તારમાંથી ગત તારીખ 14.10.2018 રોજ સાંજે ઘર નજીક રમતી બાળકી એકાએક ગુમ થઈ જતા પરિવાર શોધવા નીકળતા બાળકી ન મળી આવી હતી જેથી પરિવારે લીંબાયત પોલીસ મથકે ગુમ ફરિયાદ નોંધાવી પોલીસ દ્વારા અલગ અલગ ટીમ બનાવી બાળકીને શોધવા લાગ્યા હતો.
/connect-gujarat/media/post_attachments/wp-content/uploads/2018/10/WhatsApp-Image-2018-10-19-at-21.01.16-248x300.jpeg)
બાળકી જે મકાનમાં રહેતી હતી તેની નીચેના જ રૂમમાંથી પ્લાસ્ટિકના કોથળામાં પેક કરેલો મૃતદેહ મળ્યો હતો એજ મકાનમાં રહેતો 20 વર્ષીય યુવાન આરોપી અનિલ યાદવ 3.5 વર્ષની માસૂમ બાળકી સાતે દુષ્કર્મ આચરી ગળુંદબાવી ક્રૂરતાપૂર્વક હત્યા કરી નાસી ગયો હતો
લીંબાયત માસુમ બાળકીના હત્યારાને સુરત ક્રાઇમ બ્રાન્ચે ઝડપી લીધો છે સુરત પોલીસ છેલ્લા 7 દિવસ થી બિહાર મા ધામા નાખી બેઠી હતી આખરે આરોપીને પકડી મોટી સફળતા મળી છે સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા બિહાર ના બક્ષર જિલ્લામા ઓપરેશન પાર પાડવામાં આવ્યું બિહાર પોલીસ અને સુરત પોલીસે જોઈન્ટ ઓપરેશન કરી આખરે બિહાર પોલીસ ની મદદ થી હત્યારો અને બળાત્કારી ને ઝડપી પાડ્યો છે આરોપી અનિલ યાદવ ને સુરત લાવવામાં આવશે