સુરતના પાંડેસરા માંથી મળી ગળુ કાપેલી યુવાનની લાશ

New Update
સુરતના પાંડેસરા માંથી મળી ગળુ કાપેલી યુવાનની લાશ

સુરતના પાંડેસરા વિસ્તારમાં આવેલ બમરોલી ગામમાં ઝાડીઓ માં ગળું કપાયેલી હાલતાં લાસ મળી આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી

સુરતના પાંડેસરા વિસ્તારમાં આવેલ બમરોલી ગામ ખાતે તા 13મી સવારે 25 થી 30 વર્ષના એક અંજાણીયા યુવાન નું ગળું કપાયેલ હાલતમા મૃતદેહ મળી આવ્યો હતો.

લાશ મળ્યા પોલીસીસને જાણ થતા તાત્કાલિક પાંડેસરા પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી પોલીસ દ્વારા મળતી માહિતી પ્રમાણે પાંડેસરા બમરોલી ગામમાં ઝાડીમાં 25 થી 30 વર્ષના યુવાનની લાસ મળી આવી જેનું ગળું કોઈક બ્લેડ જેવી વસ્તુથી કાપેલું હોય એવું હાલ પ્રાથમિક તપાસમાં બાહર આવ્યુ છે જેથી હત્યા થયેલી હોય એવુ જણાઈ છે.પાંડેસરા પોલીસે હત્યાનો ગુનો નોંધી મૂર્તકની બોડીને નવી સિવિલ હોસ્પિટલ ખાતે પી એમ માટે મોકલી વધુ તપાસ હાથધરી છે

Latest Stories