New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2016/03/skype.png)
વિડીયો કોલીંગ બાદ હવે સ્કાઈપી દ્વારા લેન્ડલાઈન તેમજ મોબાઈલ કોલ્સ શક્ય બનશે. જે સેવાનો ઉપયોગ કરવા ગ્રાહકોએ સ્કાઈપીને સબસ્ક્રીપ્શન ચાર્જ ચુકવવાનો રહેશે. માઈક્રોસોફ્ટ સંચાલિત સ્કાઈપી તેનાં યુઝર્સને નવી ટેકનોલોજીનાં ભાગ રૂપે યુ ટ્યુબ વિડીયો કન્વરઝેશન ટેબમાં જોઈ શકાશે,યુ ટ્યુબ વિડીયો જોવા તેમણે ન્યુ ટેબ ઓપન કરવી નહિં પડે. નવા ફીચર્સમાં તેમણે ટાસ્કબારમાં નોટિફીકેશન તથા નોન-સ્કાઈપી યુઝર્સ જોડે પણ ચેટ કવાનું ઓપ્શન મળશે એમ સ્કાઈપીના ઓફિશીયલ બ્લોગ દ્વારા જાણવા મળ્યુ છે.
Latest Stories