૪ ગુજરાત ગર્લ્સ બટાલીયન એન.સી.સી. દ્વારા કસ્તુરબા કન્યા વિદ્યાલયમાં વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો

New Update
૪ ગુજરાત ગર્લ્સ બટાલીયન એન.સી.સી. દ્વારા કસ્તુરબા કન્યા વિદ્યાલયમાં વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો

પર્યાવરણ બચાવો વધુ વૃક્ષો વાવો કાર્યક્રમને કેન્દ્ર સ્થાને રાખીને કસ્તુરબા કન્યા વિદ્યાલય આણંદ ખાતે એક વૃક્ષારોપણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.

પર્યાવરણ બચાવો વધુ વૃક્ષો વાવો કાર્યક્રમને કેન્દ્ર સ્થાને રાખીને કસ્તુરબા કન્યા વિદ્યાલયના પ્રિન્સીપાલ, એ.એન.ઓ. થર્ડ ઓફિસર, ૪ ગુજરાત ગર્લ્સ બટાલિયન કમાંડ, તેમજ કેડેટ્સના સામુહિક સહકારથી લગભગ ૬૦ છોડનું વૃક્ષારોપણ કાર્યક્રમ અંતર્ગત વૃક્ષોનું રોપાણ કરવામાં આવ્યું હતું. આ આયોજન માટે કર્નલ રાજેશ યાદવે બાલિકા કેડેટ્સને અલગ અલગ રોપના છોડ આપી પ્રોત્સાહિત કર્યા હતા.

Latest Stories