New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2017/02/rbi1-kh0C-621x414@LiveMint.jpg)
રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા આજે મોનિટરી પોલિસી રજુ કરવામાં આવશે જેમાં રેપોરેટ માં 0.25 ટકા ઘટાડો થવાની શક્યતાઓ વર્તાઈ રહી છે.
આજથી વર્ષની છઠ્ઠી મોનેટરી પોલિસી રીવ્યુ મિટિંગ શરુ થવા જઈ રહી છે ત્યારે બજેટ તેમજ ઇન્ફ્લેશનને જોતા આ નિર્ણય લેવામાં આવી શકે છે જે અંતર્ગત કાર લોન, હોમ લોન તેમજ બિઝનેસ લોન ના દરોમાં ઘટાડો થવાની શક્યતા છે.હાલમાં રેપોરેટ 6.25 ટકા અને સીઆરઆર 4.0 ટકા છે.
Latest Stories