ઓરંગાબાદમાં ફટાકડાની 200થી વધુ દુકાનોમાં લાગી આગ

New Update
ઓરંગાબાદમાં ફટાકડાની 200થી વધુ દુકાનોમાં લાગી આગ

મહારાષ્ટ્રના ઓરંગાબાદમાં શનિવારે લગભગ 200 કરતા વધુ ફટાકડાની દુકાનોમાં આગ લાગી ગઇ હતી. દિવાળીનો તહેવાર હોવાથી ફટાકડાનું આખુ માર્કેટ ફટાકડાથી ભરેલું હતું.

રિપોર્ટ મુજબ ફાયર બ્રિગેડની 10 ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઇ છે. તેમજ આસપાસના રહિશોને અસરગ્રસત વિસ્તારથી દૂર રહેવામાં જણાવવામાં આવ્યું છે. ફટાકડાની આગના કારણે ધુમાડામાં કેમિકલ્સ પણ હોવાથી આ નિર્ણય લેવામાં આવ્યો છે.

Latest Stories